2018 07 26 કલા મહાકુંભ

Date:26 07 2018
Day :Thursday
આજ રોજ શ્રી સ્વામિનારાયણ ઈન્ટરનેશનલ સ્કૂલ, એરૂ ખાતે 
કલા મહાકુંભ 
અંતર્ગત  જલાલપોર તાલુકાની વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ખુબજ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ નીચે મુજબની સિધ્ધીઓ મેળવી હતી. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી શૈલેંદ્રભાઈ પટેલ તથા સમગ્ર શાળા પરિવારે વિજેતા વિદ્યાર્થીઓ, સ્પર્ધક વિદ્યાર્થીઓ  તેમજ ક્લા-મહાકુંભ ના માર્ગદર્શક શિક્ષક શ્રી રામચંદ્ર ડી. હળપતિ તથા શ્રી પિયુશભાઈ પટેલ ને  શુભેચ્છાઓ પાઠવી હતી.

એક-પાત્રિય અભિનય માં 
પુરોહિત મિતલબેન આર. (૧૨-ખ)  ---- ત્રીજો ક્રમાંક
તથા
મણીપુરી નૃટ્ય માં 
પટેલ ચાર્મી એ. (૧૨-ખ)  ---- સીધી પસંદગી પામી
જિલ્લા કક્ષાએ શાળાનું પ્રતિનિધિત્વ કરશે..

સમૂહગીત (માધ્ય. વિભાગ)
પૂજારે કિર્તી બી. અને ટીમ બીજો ક્રમાંક
સમૂહગીત (ઉચ્ચ. મા. વિભાગ)
નાયક ઉર્મી ડી. અને ટીમ  પ્રથમ ક્રમાંક
ભરતનાટ્યમ
શેરઠિયા ધ્રુવિલ એચ.  બીજો ક્રમાંક
પ્રાપ્ત કરે છે........

કેટલીક તસવીરો......