Showing posts with label 2023 11 08 દિવાળી કાર્ડ. Show all posts
Showing posts with label 2023 11 08 દિવાળી કાર્ડ. Show all posts

2023 11 08 દિવાળી કાર્ડ

વદ દશમ, આસો, વિ.સં. ૨૦૭૯, બુધવાર

Date : 08 11 2023 


આવનાર પવિત્ર તહેવાર દિવાળી તથા નૂતનવર્ષ ની ઊજવણીના ભાગ રૂપે શાળામાં આજ રોજ

દિવાળી કાર્ડ 

બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ ખુબજ સરસ, આકર્ષક તથા રંગબેરંગી દિવાળી કાર્ડ બનાવ્યા હતા અને  સૌના મન મોહી લીધા હતાં. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા તથા સમગ્ર શાળા પરિવારે  ભાગ લેનાર વિદ્યાર્થીઓ, કલાશિક્ષક શ્રી નરેશભાઈ પટેલ અને આયોજન માં સહકાર આપનાર સૌને શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતા.

 

માધ્યમિક વિભાગ

પ્રથમ ક્રમ



દ્વિતીય ક્રમ



તૃતીય ક્રમ



 

ઉચ્ચ. માધ્યમિક વિભાગ

પ્રથમ ક્રમ



દ્વિતીય ક્રમ



તૃતીય ક્રમ

 





માધ્ય. વિભાગ

પ્રિતરાજ [9-D]



માધ્ય. વિભાગ

શ્રેયા [9-D]



માધ્ય. વિભાગ

કિંજલ [    ]



 

પ્રથમ ક્રમ / ઉ.મા.વિભાગ

વર્મા ગૌરવ આર. [11-A]



 

દ્વિતીય ક્રમ / ઉ.મા.વિભાગ

વિશ્વકર્મા સાક્ષી એ. [12-C]



 

તૃતીય ક્રમ / ઉ.મા.વિભાગ

વિશ્વકર્મા શુભમ એ. [11-A]


 

અન્ય ખુબજ આકર્ષક દિવાળી કાર્ડ ઉપર એક નજર...






























































આભાર..