Showing posts with label 2023 12 19 પ્રવાસ - ROCCIA ADVENTURE PARK [સોનગઢ]. Show all posts
Showing posts with label 2023 12 19 પ્રવાસ - ROCCIA ADVENTURE PARK [સોનગઢ]. Show all posts

2023 12 19 પ્રવાસ - ROCCIA ADVENTURE PARK [સોનગઢ]

સુદ સાતમ, માગશર,  વિ.સં. ૨૦૮૦, મંગળવાર

Date : 19 12 2023

             તા.  ૧૯ ડીસેમ્બર ૨૦૨૩  ના દિવસે આપણી શાળામાંથી ROCCIA ADVENTURE PARK [સોનગઢ] ના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ખુબજ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કુલ ત્રણ બસ જેટલા વિદ્યાર્થીઓએ ADVENTURE PARK  ની મુલાકાત લીધી હતી.

        વિદ્યાર્થીઓની ખુબજ મોટી સંખ્યા સાથેના સફળ પ્રવાસ માટે શાળાના આચાર્યશ્રી ડૉ.પ્રિતેશભાઈ ગજેરા તથા સમગ્ર શાળા પરિવાર પ્રવાસ ના આયોજન અને સંચાલન સાથે સંકળાયેલ તમામ શિક્ષકોનો આભાર વ્યક્ત કરે છે. 

કેટલીક તસવીરો….  




















































thanks...