Showing posts with label 2023 09 05 શિક્ષક દિનની ઉજવણી. Show all posts
Showing posts with label 2023 09 05 શિક્ષક દિનની ઉજવણી. Show all posts

2023 09 05 શિક્ષક દિનની ઉજવણી

વદ છઠ, શ્રાવણ, વિ.સં. ૨૦૭૯, મંગળવાર

Date:05 09 2023

આજ રોજ શાળામાં 

શિક્ષક દિન

ની ઉજવણી શાળા ના બાળકો દ્વારા ખુબજ ઉત્સાહભર્યા અને આનંદમય વાતાવરણમાં કરવામાં આવી હતી. જે અંતર્ગત આજરોજ વિદ્યાર્થીઓએ શિક્ષકો બનીને શાળાનું સંપૂર્ણ શિક્ષણકાર્ય કર્યુ હતું. દિવસના અંતે  આયોજીત એક કાર્યક્રમમાં તેમણે પોતાના અનુભવો વર્ણવી શાળાના શિક્ષકોને ગુલાબનું ફૂલ અર્પણ કરી તેમનું સન્માન/અભિવાદન કર્યું હતું , 

 

એક નજર ... ક્રમાનુસાર  તસવીરો પર...







 કાર્યક્રમ પહેલા દિવસ દરમ્યાન શાળામાં આજના દિવસ માટે બનેલા શિક્ષક- વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ શિક્ષણકાર્યની કેટલીક તસવીરો.... 





નિર્ણાયક શ્રી ...




આભાર.

અગત્યની સૂચના/ ચેતવણી : 

આ વેબસાઈટ/બ્લોગ પર પોસ્ટ કરવામાં આવેલ કોઈ પણ પ્રકારની માહિતી/ફોટોગ્રાફ્સ/ટેક્સ્ટ નો કોઈ પણ પ્રકારે દુરુપયોગ / CYBER CRIME કરનાર ભારતીય દંડ સંહિતાને આધારે સજાને પાત્ર રહેશે.