Showing posts with label 2019 01 11 “કરૂણા અભિયાન ૨૦૧૯” અંતર્ગત પ્રતિજ્ઞા. Show all posts
Showing posts with label 2019 01 11 “કરૂણા અભિયાન ૨૦૧૯” અંતર્ગત પ્રતિજ્ઞા. Show all posts

2019 01 11 “કરૂણા અભિયાન ૨૦૧૯” અંતર્ગત પ્રતિજ્ઞા

Date:11 01 2019
Day :Friday

આજ રોજ શાળામાં “કરૂણા અભિયાન ૨૦૧૯” અંતર્ગત વિદ્યાર્થીઓ તથા શાળાના શિક્ષકોને  આવનાર પર્વ મકરસંક્રાતિ દરમિયાન પતંગના માંજા/દોરા થી  પશુ-પક્ષી તથા માનવીઓને થતી  હાની નિવારવા માટે ના ઉપાયો/સૂચનો સમાજાવવામાં આવ્યા હતા, તથા કરૂણા હેલ્પલાઈન નંબર ૧૯૬૨ વિશે માહિતી આપવામાં આવી હતી. અંતમાં શાળાના શિક્ષક શ્રી અજયભાઈ પટેલે ઉપરોક્ત વિષયને અનુરૂપ પ્રતિજ્ઞા લેવડાવી હતી.

કેટલીક તસવીરો  .....