Showing posts with label 2018 06 26 Measles and Rubella Campaign (MR Campaign). Show all posts
Showing posts with label 2018 06 26 Measles and Rubella Campaign (MR Campaign). Show all posts

2018 06 26 Measles and Rubella Campaign (MR Campaign)

Date:26 06 2018
Day :Tuesday

આજ રોજ શાળામાં  
Measles and Rubella Campaign (MR Campaign)
          અંતર્ગત એક મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું,  જે અંતર્ગત શાળાના આચાર્યશ્રી  શ્રી શૈલેંદ્રભાઈ વી. પટેલ અને  શિક્ષક શ્રી પિયુષભાઈ પટેલ એ  શિક્ષકમિત્રો અને MR warriors (નિમણૂક પામેલા ખાસ વિદ્યાર્થીઓ કે જેઓ  MR Campaign માં અગ્રેસર રહેશે.) ને ઉપરોક્ત વિષયને અનુરૂપ ખુબજ અગત્યની માહિતી પૂરી પાડી હતી હતી. અંતમાં શાળાના સુપરવાઈઝર શ્રી રતિલાલભાઈ પટેલ એ સૌનો આભાર માન્યો હતો.

જેની એક ઝલક...


















PLEASE, click below for ....


thanks and do not forget to share from icon given below...