Showing posts with label 2016 08 15 ૭૦ મા સ્વાતંંત્રતા દિવસની ઉજવણી. Show all posts
Showing posts with label 2016 08 15 ૭૦ મા સ્વાતંંત્રતા દિવસની ઉજવણી. Show all posts

2016 08 15 ૭૦ મા સ્વાતંંત્રતા દિવસની ઉજવણી

તા. ૧૫/૦૮/૨૦૧૬ સોમવાર ના રોજ શાળામાં 
૭૦ મા સ્વાતંંત્રતા દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી.  
પ્રસંગમાં શાળાના ગ્રંથપાલશ્રી સુમનભાઈ લ. પટેલ ના શુભ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતુ, 
આ પ્રસંગે ઈ. આચાર્યશ્રી શૈલેંદ્રકુમાર વી. પટેલે પ્રસંગને અનુરૂપ વક્તવ્ય રજૂ કરી વિદ્યાર્થીઓ, શિક્ષકમિત્રો તથા આમંત્રિત મહેમાનોનો ઉત્સાહ વધાર્યો હતો.
એક નજર .......












આભાર...