Showing posts with label 2019 08 07 શ્રી મોનાબેન દેસાઈ નું સ્વાગત. Show all posts
Showing posts with label 2019 08 07 શ્રી મોનાબેન દેસાઈ નું સ્વાગત. Show all posts

2019 08 07 શ્રી મોનાબેન દેસાઈ નું સ્વાગત

Date:07 08 2019
Day :Wednesday
આજ રોજ શાળામાં શાળાના સુપરવાઈઝર શ્રી  રતિલાલ પટેલ એ શાળામાં નવી નિમણૂંક પામનાર ગણિત-વિજ્ઞાન વિષયના  શિક્ષિકા શ્રી મોનાબેન દેસાઈ નું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું. પ્રસંગમાં શ્રી શૈલેંદ્રભાઈ વી. પટેલ એ સમગ્ર શાળા પરિવાર વતી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

તસવીરો.....