Showing posts with label 2019 09 14 વિચાર વાંચન શિબિર. Show all posts
Showing posts with label 2019 09 14 વિચાર વાંચન શિબિર. Show all posts

2019 09 14 વિચાર વાંચન શિબિર

Date:14 09 2019
Day :Saturday

આપણી શાળામાં તા.૧૩/૦૯/૨૦૧૯ તથા તા.૧૪/૦૯/૨૦૧૯ ના દિવસે ગાંધીજીની 150 મી જન્મ જયંતિ સાર્ધ- શતાબ્દી અંતર્ગત શાળામાં વિચાર વાંચન શિબિરનુ આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં આપણી શાળાના વિદ્યાર્થીઓને “મહાત્માનું મહાત્મ્ય” વિષય ઉપર પુસ્ત-વાંચન  તથા વિચાર-વિમર્શ કર્યો હતો.  મહાપુરુષોના જીવનચરિત્રનું વાંચન આપણા જીવનને ઉર્ધ્વગતિ તરફ લઈ જાય છે. તેમણે પુસ્તક વાચનથી થતા ફાયદાઓ વગેરેનું નિરૂપણ કર્યું હતું.
કાર્યક્રમની કેટલીક તસવીરો..... 








thanks   and share....