Showing posts with label 2018 09 14 સ્વચ્છતા પખવાડિયું - ઈનામ- વિતરણ. Show all posts
Showing posts with label 2018 09 14 સ્વચ્છતા પખવાડિયું - ઈનામ- વિતરણ. Show all posts

2018 09 14 સ્વચ્છતા પખવાડિયું - ઈનામ- વિતરણ

Date:14 09 2018
Day :Friday
આજ રોજ શાળામાં એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત શાળામાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી દરમ્યાન યોજાયેલ વિવિધ સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થીઓને ઈનામો એનાયત કરવામાં આવ્યા હતા.


જેની કેટલીક તસવીરો........