Showing posts with label 2022 12 30 SYNERGY COMPETITION - નારણલાલા કોલેજ. Show all posts
Showing posts with label 2022 12 30 SYNERGY COMPETITION - નારણલાલા કોલેજ. Show all posts

2022 12 30 SYNERGY COMPETITION - નારણલાલા કોલેજ

સુદ આઠમ, પોષ, વિ.સં. ૨૦૭૯, શુક્રવાર
Date: 30 12 2022

        તા. ૩૦ ૧૨ ૨૦૨૨ શુક્રવાર ના રોજ નારણલાલા કોલેજ, નવસારી ખાતે “SYNERGY COMPETITION” નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આપણી શાળામાંથી ઉચ્ચ. માધ્ય. વિભાગમાંથી ખુબજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. મહેંદી સ્પર્ધા, દોરડા ખેંચ, અંતાક્ષરી, યોગાસનો, વક્તૃત્વ સ્પર્ધા વગેરે તથા અન્ય સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓએ ખુબજ ઉત્કૃષ્ટ દેખાવો કરી ઈનામો મેળવ્યા હતા.

        આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી ડૉ. પ્રિતેશભાઈ ગજેરા તથા સમગ્ર શાળા પરિવાર વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓ અને તેમના માર્ગદર્શક શિક્ષકમિત્રોને અભિનંદન પાઠવે છે. 

કેટલીક તસવીરો…. 


આભાર.