Showing posts with label 2023 12 09 ગણિત-વિજ્ઞાન પ્રદર્શન [જિલ્લા કક્ષા]. Show all posts
Showing posts with label 2023 12 09 ગણિત-વિજ્ઞાન પ્રદર્શન [જિલ્લા કક્ષા]. Show all posts

2023 12 09 ગણિત-વિજ્ઞાન પ્રદર્શન [જીલ્લા કક્ષા]

વદ બારસ, કારતક, વિ.સં. ૨૦૮૦, શનિવાર.

Date : 09 12 2023

    જીલ્લા કક્ષાના “રાષ્ટ્ર્રીય બાળ વિજ્ઞાન પ્રદર્શન ૨૦૨૩-૨૪” નું આયોજન ધમડાછા મુકામે આવેલ ‘દેસાઈ કે.કે.સાર્વજનિક હાઈસ્કૂલ’ ખાતે તા. ૦૭,૦૮,૦૯ ડીસેમ્બર ૨૦૨૩ ના રોજ થયું હતું, જેમાં આપણી શાળામાંથી વિભાગ-૫ માં રજૂ કરવામાં આવેલ પ્રોજેક્ટ “Computational Thinking for Human Life” પ્રથમ ક્રમ પ્રાપ્ત કરે છે.

         ગણિત-વિજ્ઞાન પ્રદર્શનમાં વિદ્યાર્થીઓના આ ઉત્કૃષ્ટ દેખાવ માટે શાળાના આચાર્યશ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા તથા સમગ્ર શાળા પરિવાર ભાગ લેનાર વિદ્યાર્થીઓ, માર્ગદર્શક શિક્ષકશ્રીઓ તથા ગણિત-વિજ્ઞાન શિક્ષકોને શુભેચ્છા સહ અભિનંદન પાઠવે છે.



વિભાગ-૫  - પ્રોજેક્ટ : Computational Thinking for Human Life

વિદ્યાર્થીઓ : પટેલ પ્રીત બી. અને પટેલ યશ બી.

માર્ગદર્શક શ્રી : ભાવેશભાઈ પટેલ

કાર્યક્રમના સમાપનમાં યજમાન શાળાના દ્વારા, શાળાના શિક્ષકશ્રી કિરીટભાઈ પટેલ ના હસ્તે  વિદ્યાર્થીઓ તથા માર્ગદર્શક શિક્ષકશ્રી ને સ્મૃતિ ભેટ તથા પ્રમાણપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. 


પ્રદર્શન સમયની કેટલીક તસવીરો..... 








જિલ્લાની અન્ય શાળાઓના ખુબજ માહિતિસભર પ્રોજેક્ટની કેટલીક તસવીરો... 




























































આભાર.