Showing posts with label 2025 05 01 શ્રી તેજલબેન ટંડેલ અને શ્રી અમિષાબેન પટેલ આવકાર સમારંભ. Show all posts
Showing posts with label 2025 05 01 શ્રી તેજલબેન ટંડેલ અને શ્રી અમિષાબેન પટેલ આવકાર સમારંભ. Show all posts

2025 05 01 શ્રી તેજલબેન ટંડેલ અને શ્રી અમિષાબેન પટેલ આવકાર સમારંભ

સુદ ચોથ, વૈશાખ, વિ.સં.૨૦૮૧, ગુરુવાર

Date : 01 05 2025

આજ રોજ આપણી શાળામાં
        ઉચ્ચ. માધ્ય. વિભાગમાં શિક્ષિકા શ્રી તેજલબેન ટંડેલ અંગ્રેજી વિષયના વિષય શિક્ષક તરીકે તથા માધ્ય. વિભાગમાં શિક્ષિકા શ્રી અમિષાબેન પટેલ વિજ્ઞાન-ગણિત વિષયના વિષય શિક્ષક તરીકે જોડાયા હતા. એક નાનકડા કાર્યક્રમમાં શાળા પરિવાર દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યુ હતું.  

        પ્રસંગમાં શાળાના આચાર્યશ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા એ સમગ્ર શાળા પરિવાર વતી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

 તસવીરો.....


શ્રી તેજલબેન ટંડેલ નું સ્વાગત કરી રહેલ નીલાબેન પ્રજાપતિ


શ્રી અમિષાબેન પટેલ નું સ્વાગત કરી રહેલ સુમિત્રાબેન પટેલ








this post is brought to you by 
Bhavesh Patel [ physics lab teacher ]

 & 

thanks and share ....