Showing posts with label 2017 11 07 "નિબંધ સ્પર્ધા" મતદાર જાગૃતિ અભિયાન. Show all posts
Showing posts with label 2017 11 07 "નિબંધ સ્પર્ધા" મતદાર જાગૃતિ અભિયાન. Show all posts

2017 11 07 "નિબંધ સ્પર્ધા" મતદાર જાગૃતિ અભિયાન

Date: 07 11 2017
Day : Tuesday

આજ રોજ શાળામાં મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત "નિબંધ સ્પર્ધા" નું આયોજન કરવામાં આવ્યું હતું., જે અંતર્ગત શાળામાંથી કુલ ૧૬૬ વિદ્યાર્થીમિત્રોએ મતદાન અંગે સમાજમાં જગૃતિ લાવવા માટે મતદાન કરવા અંગેના તેમના વિચારો રજૂ કરતા સ્વહસ્તાક્ષરોમાં સરસ નિબંધો લખ્યા હતા.
જેની એક ઝલક