Showing posts with label 2021 10 02 ગાંધીવિચાર-ની પરીક્ષા. Show all posts
Showing posts with label 2021 10 02 ગાંધીવિચાર-ની પરીક્ષા. Show all posts

2021 10 02 ગાંધીવિચાર-ની પરીક્ષા

વદ અગિયારસ / ભાદરવો/ શનિવાર / વિ.સં. ૨૦૭૭ 

Date:02 10 2021

           ગાંધીજયંતિ નિમિતે  , “ગુજરાત હિન્દી-હિન્દુસ્તાની પ્રચાર સમિતિ”  (ગુજરાત વિદ્યાપીઠ ,અમદાવાદ સંચાલિત)  દ્વારા ગાંધીવિચાર-ની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં આપણી શાળાના  કુલ 50 વિધાર્થીઓ હતા.તેમાંથી 49 વિદ્યાર્થીઓએ ખુબજ ઉત્સાહભેર ભાગ લઈ પરીક્ષા આપી હતી.જે પરીક્ષાનું સંચાલન આપણી શાળામાં શ્રી રંજનબેન અને શ્રી અમીતાબેને કર્યુ હતું.

કેટલીક તસવીરો......









thanks...