Showing posts with label 2019 08 29 માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી નું વક્તવ્ય - Fit India Movement. Show all posts
Showing posts with label 2019 08 29 માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી નું વક્તવ્ય - Fit India Movement. Show all posts

2019 08 29 માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી નું વક્તવ્ય - Fit India Movement

Date:29 08 2019
Day :Thursday
આજ રોજ તા. ૨૯/૦૮/૨૦૧૯ ને National Sports Day તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસે “Fit India Movement” ના ભાગ રૂપે દૂરદર્શન ચેનલ પરથી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી નું વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું હતું, જે વિદ્યાર્થીઓએ નિહાળ્યું હતું.

આ પ્રસંગની કેટલીક તસવીરો. 





thanks   and share...