Showing posts with label 2019 08 15 ૭3 મા સ્વતંત્રતા દિવસની ઉજવણી. Show all posts
Showing posts with label 2019 08 15 ૭3 મા સ્વતંત્રતા દિવસની ઉજવણી. Show all posts

2019 08 15 ૭3 મા સ્વતંત્રતા દિવસની ઉજવણી

Date:15 08 2019
Day :Thursday


તા. ૧૫/૦૮/૨૦૧૯    ગુરુવારના રોજ શાળામાં 
૭૩ મા સ્વતંત્રતા  દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી.  
પ્રસંગમાં શાળાના   આદર્શ વિદ્યાર્થી  મિસ્ત્રી માનવ  
 ના શુભ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતુ, 

આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી ડૉ.પ્રિતેશભાઈ ગજેરા  અને શાળાના  સુપરવાઈઝર શ્રી રતિલાલ પટેલ એ પ્રસંગને અનુરૂપ વક્તવ્ય રજૂ કરી વિદ્યાર્થીઓ, શિક્ષકમિત્રો તથા આમંત્રિત મહેમાનોનો ઉત્સાહ વધાર્યો હતો.


ક્રમાનુસાર કેટલીક તસવીરો... 







thanks and share...