Showing posts with label 2018 11 03 દિવાળી કાર્ડ -વિ.સં.૨૦૭૪. Show all posts
Showing posts with label 2018 11 03 દિવાળી કાર્ડ -વિ.સં.૨૦૭૪. Show all posts

2018 11 03 દિવાળી કાર્ડ -વિ.સં.૨૦૭૪

Date:03 11 2018
Day :Saturday


આવનાર પવિત્ર તહેવાર દિવાળી તથા નૂતનવર્ષ ની ઊજવણીના ભાગ રૂપે શાળામાં આજ રોજ (તા.૧3 ૧૧ ૨૦૧૮ શનિવાર / વિ.સં.૨૦૭૪ આસો વદ ૧૧) 
દિવાળી કાર્ડ 
બનાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ ખુબજ સરસ, આકર્ષક તથા રંગબેરંગી દિવાળી કાર્ડ બનાવ્યા હતા અને  સૌના મન મોહી લીધા હતાં.આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી તથા શિક્ષકમિત્રોએ કલાશિક્ષક શ્રી નરેશભાઈ પટેલ અને વિદ્યાર્થીઓને શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતા.

જેની એક ઝલક....

પ્રથમ ક્રમ: સુથાર મિહિર અનિલકુમાર (૧૧-ગ)

દ્વિતીય ક્રમ: મહેતા હેતા સમીરકુમાર (૯-ખ)


તૃતીય ક્રમ : સુથાર નવલકિશોર આમ્બારામ (૯-જ)




અન્ય કેટલાક  આકર્ષક દિવાળી કાર્ડ........