Showing posts with label 2019 02 13 અંધશ્રધ્ધા નિર્મૂલન કાર્યક્રમ. Show all posts
Showing posts with label 2019 02 13 અંધશ્રધ્ધા નિર્મૂલન કાર્યક્રમ. Show all posts

2019 02 13 અંધશ્રધ્ધા નિર્મૂલન કાર્યક્રમ

Date:13 02 2019
Day :Wednesday

શાળામાં આજ રોજ સત્યશોધક સભા – નવસારી દ્વારા 
“અંધશ્રધ્ધા નિર્મૂલન કાર્યક્રમ”
નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના તજજ્ઞો શ્રી સિધ્ધાર્થ દેગામી અને શ્રી રાકેશ ધીવર એ સમાજ માં પ્રવર્તમાન વિવિધ અંધશ્રાધ્ધાઓ નું પ્રાયોગિક રીતે ખંડન કરી વિદ્યાર્થીઓને આવી અંધશ્રધ્ધાઓથી  ગેરમાર્ગે ના દોરાવા માટેની  માહિતી પૂરી પાડી હતી.
કાર્યક્રમની કેટલીક તસવીરો.....