Showing posts with label 2020 01 10-11 વાર્ષિક રમતોત્સવ SPORTS DAY 2019-20. Show all posts
Showing posts with label 2020 01 10-11 વાર્ષિક રમતોત્સવ SPORTS DAY 2019-20. Show all posts

2020 01 10-11 વાર્ષિક રમતોત્સવ SPORTS DAY 2019-20

વિદ્યાર્થીઓને  ખુબજ પ્રિય એવો ઉત્સવ , શાળાનો વાર્ષિક  રમતોત્સવ 
  



            શાળામાં દ્વિ-દિવસીય રમતોત્સવનું આયોજન તા. ૧૦ અને ૧૧ જાન્યુઆરી ૨૦૨૦ ના રોજ કરવામાં આવ્યું હતું, આ કર્યક્રમનું  ઉદ્ ઘાટન માનનીય શ્રી મધુરિકાબેન, માનનીય શ્રી ભરતભાઈ અને માનનીય શ્રી કિશોરભાઈ ના હસ્તે રીબીન કાપી તથા શ્રી ભરતભાઈ ના  હસ્તે નાળિયેર વધેરી કરવામાં આવ્યું.  આ બંને દિવસે શાળાના વિદ્યાર્થીઓએ આનંદ માણવા સાથે શારીરીક સ્વાસ્થ્ય અંગે જાગૃતિ મેળવી હતી. 

           રમતોત્સવના સુંદર આયોજન માટે શાળાના પી.ટી. શિક્ષકો શ્રી પિયુષભાઈ અને શ્રી નિલેશભાઈ તથા સર્વે સહાયક શિક્ષકમિત્રોને આચાર્યશ્રી ડૉ. પ્રિતેશભાઈ ગજેરા તથા સમગ્ર શાળા પરિવાર શુભેચ્છા સહ અભિનંદન પાઠવે છે. 

કેટલીક તસવીરો....  

પ્રથમ દિવસ   તા. ૧૦/૦૧/૨૦૨૦ શુક્રવાર





above image is captured by PINKAL PATEL































 







બીજો દિવસ   તા. ૧૧/૦૧/૨૦૧૭ શનિવાર
















































આભાર....