Showing posts with label 2018 12 03 ટ્રાફિક જન જાગૃતિ ઝુંબેશ. Show all posts
Showing posts with label 2018 12 03 ટ્રાફિક જન જાગૃતિ ઝુંબેશ. Show all posts

2018 12 03 ટ્રાફિક જન જાગૃતિ ઝુંબેશ

Date:03 12 2018
Day :Monday

આજ રોજ શાળામાં   “નવસારી જિલ્લા પોલીસ” અને  “ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ, નવસારી”  દ્વારા એક કાર્યક્રમ 
“ટ્રાફિક જન જાગૃતિ ઝુંબેશ” 
નું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત મુખ્ય મહેમાન PSI sir શ્રી સાલુંકે  તથા અન્ય આમંત્રિત મહેમાનોએ વિદ્યાર્થીઓને  ટ્રાફિક ના નિયમોના પાલન અંગેની ખુબજ  રસપ્રદ માહિતી  પૂરી પાડી હતી.

કાર્યક્રમની કેટલીક તસવીરો.....
















PLEASE, click below for ....


thanks and do not forget to share from icon given below...