Showing posts with label 2021 08 15 ૭૫ મા સ્વતંત્રતા દિવસની ઉજવણી. Show all posts
Showing posts with label 2021 08 15 ૭૫ મા સ્વતંત્રતા દિવસની ઉજવણી. Show all posts

2021 08 15 ૭૫ મા સ્વતંત્રતા દિવસની ઉજવણી

સુદ સાતમ/શ્રાવણ/ વિ.સં. ૨૦૭૭/ રવિવાર

Date: 15 08 2021

તા. ૧૫/૦૮/૨૦૨૧     રવિવારના રોજ શાળામાં 

૭૫ મા સ્વતંત્રતા  દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી.  

પ્રસંગમાં શાળાના   આચાર્યશ્રી ડૉ.પ્રિતેશભાઈ ડી. ગજેરા 

 ના શુભ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતુ, 

ક્રમાનુસાર કેટલીક તસવીરો... 









ત્યાર બાદ નવસારી જિલ્લાના “જિલ્લા કક્ષાના ધ્વજારોહણ સમારોહ”  માં પણ શાળા પરિવારે ભાગ લીધો હતો, ત્યારની કેટલીક તસવીરો.....  











thanks....