Showing posts with label 2022 10 19 રંગોળી સ્પર્ધા -વિ.સં.૨૦૭૮ આસો વદ ૦૯. Show all posts
Showing posts with label 2022 10 19 રંગોળી સ્પર્ધા -વિ.સં.૨૦૭૮ આસો વદ ૦૯. Show all posts

2022 10 19 રંગોળી સ્પર્ધા -વિ.સં.૨૦૭૮ આસો વદ ૦૯

વદ નોમ, આસો, વિ.સં. ૨૦૭૮, બુધવાર

Date:19 10 2022

આવનાર પવિત્ર તહેવાર દિવાળી તથા નૂતનવર્ષ ની ઊજવણીના ભાગ રૂપે શાળામાં આજ રોજ

રંગોળી સ્પર્ધા

નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ ખુબજ સરસ, આકર્ષક તથા રંગબેરંગી રંગોળીઓ બનાવી સૌના મન મોહી લીધા હતાં.આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી ડૉ. પ્રિતેશભાઈ ડી. ગજેરા તથા શિક્ષકમિત્રોએ કલાશિક્ષક શ્રી નરેશભાઈ પટેલ અને રંગોળી બનાવનાર વિદ્યાર્થીઓને શુભેચ્છા સહ અભિનંદન પાઠવ્યા હતા.

 

જેની એક ઝલક....

માધ્યમિક વિભગ

પ્રથમ ક્રમ

ટંડેલ વંશિતા આનંદભાઈ (9-C) અને ટીમ


દ્વિતીય ક્રમ

પુરોહિત દિવ્યા કેશવભાઈ (9-E) અને ટીમ



તૃતીય ક્રમ

કાસુંદ્રા વિધિ જીતેન્દ્રાભાઈ (9-B) અને ટીમ



ચતુર્થ ક્રમ

દવે ભાગ્યશ્રી રાજેશભાઈ (9-F) અને ટીમ



ઉ. માધ્ય. વિભાગ

 

પ્રથમ ક્રમ

કુમાવત કજલ રાજુભાઈ (12-C) અને ટીમ



અન્ય કેટલીક આકર્ષક રંગોળીઓ.......  































કલાશિક્ષક શ્રી નરેશભાઈ પટેલ તથા નિર્ણાયક શ્રી રીટાબેન, ચેતનાબેન તથા અંજલીબેન

(ડાબેથી જમણે...) 




thanks ...