Showing posts with label 2023 06 30 મહેંદી સ્પર્ધા (જયાપાર્વતી વ્રત- અલૂણા ઉત્સવ). Show all posts
Showing posts with label 2023 06 30 મહેંદી સ્પર્ધા (જયાપાર્વતી વ્રત- અલૂણા ઉત્સવ). Show all posts

2023 06 30 મહેંદી સ્પર્ધા (જયાપાર્વતી વ્રત- અલૂણા ઉત્સવ)

સુદ બારસ, અષાઢ, વિ.સં. ૨૦૭૯, શુક્રવાર

Date:30 06 2023

આજ રોજ શાળામાં જયાપાર્વતી વ્રત- અલૂણા ઉત્સવ નિમિત્તે શાળામાં

મહેંદી સ્પર્ધા

નું આયોજન કરવામાં આવ્યું, જેમાં શાળાની વિદ્યાર્થીનીઓએ ખુબજ ઉત્સાહ પુર્વક ભાગ લઈ ખુબજ સુંદર મહેંદીઓ બનાવી હતી, 

જેની ઝલક ....

મહેંદી સ્પર્ધા વિજેતાઓના નામ

ધોરણ-૦૯

પ્રથમ ક્રમ : રજગોર નેહા એચ. [ 9-C ]


દ્વિતીય ક્રમ : પટેલ ભૂમિકા સી. [ 9-C ]







ધોરણ-૧૦

પ્રથમ ક્રમ : સેન્દ્રે જાનવી એચ. [ 10-C ]



દ્વિતીય ક્રમ : પટેલ ક્રિષ્ના એસ. [10-F ]



તૃતીય ક્રમ : દોહરે શિવાની જી. [ 10-F ]





ધોરણ-૧૧

પ્રથમ ક્રમ : પાટીલ ગુંજન વાય.  [ 11-C ]



દ્વિતીય ક્રમ : ગેવરીયા દ્રષ્ટિ પી. [11-C ]



તૃતીય ક્રમ : ચૌધરી ખુશી એન.  [ 11-D ]



તૃતીય ક્રમ : ચૌહાણ પાયલ જે.  [ 11-B ]




 

ધોરણ-૧૨  

પ્રથમ ક્રમ : ચાવડા કીર્તી એમ.  [ 12-D ]



દ્વિતીય ક્રમ : ટંડેલ વર્મી ડી. [12-A ]



તૃતીય ક્રમ : ચૌધરી યોગિતા ઓ.  [ 12-D ]



તૃતીય ક્રમ : સીરવી દિપીકા સી.  [ 12-D ]



 

આશ્વાસન : પ્રજાપતિ અર્ચના આઈ. [ 12-A ]



આશ્વાસન : મૈસુરિયા તન્વી કે. [ 12-C ]







    અગત્યની સૂચના/ ચેતવણી : 

        આ વેબસાઈટ/બ્લોગ પર પોસ્ટ કરવામાં આવેલ કોઈ પણ પ્રકારની માહિતી/ફોટોગ્રાફ્સ/ટેક્સ્ટ નો કોઈ પણ પ્રકારે દુરુપયોગ / CYBER CRIME કરનાર ભારતીય દંડ સંહિતાને આધારે સજાને પાત્ર રહેશે.  


THANK YOU..