Showing posts with label 2017 09 26 Abroad unified pathway programme કારકિર્દી માર્ગદર્શન. Show all posts
Showing posts with label 2017 09 26 Abroad unified pathway programme કારકિર્દી માર્ગદર્શન. Show all posts

2017 09 26 Abroad unified pathway programme કારકિર્દી માર્ગદર્શન

Date:26 09 2017
Day:Tuesday

આજ રોજ શાળામાં કારકિર્દી માર્ગદર્શનના ભાગ રૂપે શાળા માં “ Abroad unified pathway programme” વિષય પર “National group” દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શ્રી જીગરભાઈ પાઠકએ  વિદ્યાર્થીઓને વિદેશમાં ચાલતા અભ્યાસક્રમો વિષયને અનુરૂપ ખુબજ રસપ્રદ વાતો કરી જરૂરી માહિતી પૂરી પાડી હતી, તથા વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું નિરાકરણ પણ કર્યું હતું.
એક નજર તસવીરો પર..... 





PLEASE, click below for ....

thanks and do not forget to share from icon given below...