Showing posts with label 2018 09 12 “સ્વચ્છ પાણી દિવસ” અને “સ્વચ્છ પાણી સંગ્રહ દિવસ” -સ્વચ્છતા પખવાડિયું. Show all posts
Showing posts with label 2018 09 12 “સ્વચ્છ પાણી દિવસ” અને “સ્વચ્છ પાણી સંગ્રહ દિવસ” -સ્વચ્છતા પખવાડિયું. Show all posts

2018 09 12 “સ્વચ્છ પાણી દિવસ” અને “સ્વચ્છ પાણી સંગ્રહ દિવસ” -સ્વચ્છતા પખવાડિયું

Date:12 09 2018
Day :Wednesday

આજ રોજ શાળામાં સ્વચ્છતા પખવાડિયું  અંતર્ગત 
“સ્વચ્છ પાણી દિવસ” અને “સ્વચ્છ પાણી સંગ્રહ દિવસ”
 ની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત શાળાના શિક્ષક શ્રી ડૉ. પિંકલભાઈ ચૌધરી અને શિક્ષિકા શ્રી ભાવનાબેન ઈલાવિયા એ વિદ્યાર્થીઓને પાણીની ગુણવત્તા ચકાસવાના વિવિધ પ્રયોગો કરી બતાવ્યા હતા. વધુમાં શાળાના શિક્ષક શ્રી ભરતભાઈ પટેલે વિદ્યાર્થીઓને પાણી સંગ્રહ અંગેની માહિતી આપી હતી.
કાર્યક્રમની કેટલીક તસવીરો..