Showing posts with label 2022 06 21 વિશ્વ યોગ દિવસ. Show all posts
Showing posts with label 2022 06 21 વિશ્વ યોગ દિવસ. Show all posts

2022 06 21 વિશ્વ યોગ દિવસ

વદ આઠમ, જેઠ,  વિ.સં. ૨૦૭૮, મંગળવાર , 

Date: 21 06 2022

    આજ રોજ શાળામાં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ખુબજ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ એ હાજર રહી યોગાસનો કર્યા હતા.

        કાર્યક્રમમાં શાળાના વ્યાયામ શિક્ષક શ્રી પિયુષભાઈ પટેલ અને શ્રી નિલેશભાઈ ચૌધરી એ જરૂરી સૂચનાઓ તથા નિદર્શનો વડે ખુબજ સરસ રીતે કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.   

    આ પ્રસંગે શાળાના  આચાર્યશ્રી ડૉ. પ્રિતેશકુમર ડી. ગજેરા  એ તથા શાળા પરિવારે  સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.

 જેની એક ઝલક...

































thanks...