Showing posts with label 2024 12 03 NEW COMPUTER LAB -- opening ceremony. Show all posts
Showing posts with label 2024 12 03 NEW COMPUTER LAB -- opening ceremony. Show all posts

2024 12 03 NEW COMPUTER LAB -1 --> opening ceremony

સુદ બીજ, માગસર, વિ.સં. ૨૦૮૧, મંગળવાર

Date: 03 12 2024

🌻 અ ભિ નં દ ન 🌻

    આજ રોજ આપણી શાળામાં શાળાના ટ્રસ્ટીશ્રીઓ શ્રી ભરતભાઈ એન. દેસાઈ, શ્રી ભરતભાઈ નાયક, શ્રી રોહિતભાઈ દેસાઈ તથા શ્રી કૌશિકભાઈ દેસાઈ ના હસ્તે નવી અત્યાધુનિક COMPUTER LAB નું ઉદ`ઘાટન કરવામાં આવ્યું હતું. 

આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા એ ઉપસ્થિત રહી સૌને  શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવ્યા હતા. 

આ પ્રસંગની કેટલીક તસવીરો....










thanks and share .. 


this post is brought to you by 

" PHV  MEDIA  "