Showing posts with label 2023 08 14 ત્રિરંગા યાત્રા - નવસારી જિલ્લા. Show all posts
Showing posts with label 2023 08 14 ત્રિરંગા યાત્રા - નવસારી જિલ્લા. Show all posts

2023 08 14 ત્રિરંગા યાત્રા - નવસારી જિલ્લા

વદ તેરસ, અધિક શ્રાવણ, વિ.સં. ૨૦૭૯, સોમવાર

Date : 14 08 2023

 આઝાદીના  રાષ્ટ્રીય  મહોત્સવ પ્રસંગે નવસારી શહેર માં આજ રોજ 

“નવસારી જિલ્લા ત્રિરંગા યાત્રા”

નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરની અગ્રગણ્ય શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકમિત્રોએ ભાગ લીધો હતો.

    જેમાં આપણી શાળાના બધાજ વિદ્યાર્થીઓએ (સૌથી વધુ સંખ્યામાં) ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાષ્ટ્રભાવનાથી પ્રેરાઈ વરસાદી માહોલ માં પણ શાળાના વિદ્યાર્થીઓ તથા શિક્ષકમિત્રોએ  શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ત્રિરંગા યાત્રા સાથે ફરી દેશભક્તિના સૂત્રોચારો સાથે શહેરના વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધું હતું.
    આ પ્રસંગે શાળાના આચાર્ય શ્રી ડૉ.પ્રિતેશભાઈ ગજેરા તથા સમગ્ર શાળા પરિવારે ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને શિક્ષકમિત્રોને શુભેચ્છાઓ પાઠવી હતી.

કેટલીક તસવીરો ......



Thanks...