Showing posts with label 2022 09 05 શિક્ષક દિનની ઉજવણી. Show all posts
Showing posts with label 2022 09 05 શિક્ષક દિનની ઉજવણી. Show all posts

2022 09 05 શિક્ષક દિનની ઉજવણી

સુદ નોમ, ભાદરવો, વિ.સં. ૨૦૭૮, સોમવાર

Date:05 09 2022

આજ રોજ શાળામાં 

શિક્ષક દિન

ની ઉજવણી શાળા ના બાળકો દ્વારા ખુબજ ઉત્સાહભર્યા અને આનંદમય વાતાવરણમાં કરવામાં આવી હતી. જે અંતર્ગત આજરોજ વિદ્યાર્થીઓએ શિક્ષકો બનીને શાળાનું સંપૂર્ણ શિક્ષણકાર્ય કર્યુ હતું. દિવસના અંતે  આયોજીત એક કાર્યક્રમમાં તેમણે પોતાના અનુભવો વર્ણવી શાળાના શિક્ષકોને ગુલાબનું ફૂલ અર્પણ કરી તેમનું સન્માન/અભિવાદન કર્યું હતું , 

 

એક નજર ... ક્રમાનુસાર  તસવીરો પર...






















માધ્યમિક વિભાગમાં શિક્ષક તરીકે વિજેતા વિદ્યાર્થીઓ..

દ્વિતીય ક્રમ 


પ્રથમ ક્રમ 


ઉચ્ચ.માધ્યમિક વિભાગ શિક્ષક તરીકે વિજેતા વિદ્યાર્થીઓ. 

દ્વિતીય ક્રમ 


પ્રથમ ક્રમ 

























આ કાર્યક્રમ પહેલા,  દિવસ દરમ્યાન શાળામાં આજના દિવસ માટે બનેલા શિક્ષક- વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ શિક્ષણકાર્યની કેટલીક તસવીરો.... 



































































નિર્ણાયક શ્રી : માધ્યમિક વિભાગ


નિર્ણાયક શ્રી : ઉચ્ચ.માધ્યમિક વિભાગ






આભાર .....