Showing posts with label 2019 08 14 નિબંધ સ્પર્ધા -“૧૫ મી ઑગષ્ટ ૨૦૧૯”. Show all posts
Showing posts with label 2019 08 14 નિબંધ સ્પર્ધા -“૧૫ મી ઑગષ્ટ ૨૦૧૯”. Show all posts

2019 08 14 નિબંધ સ્પર્ધા -“૧૫ મી ઑગષ્ટ ૨૦૧૯”

Date:14 08 2019
Day :Wednesday


૭૩ મા સ્વતંત્રતા દિવસ “૧૫ મી  ઑગષ્ટ ૨૦૧૯” ની ઉજવણીના ભાગા રૂપે શાળામાં આજ રોજ એક નિબંધ સ્પર્ધા
નું આયોજન કરવામાં આવ્યું હતું, જેના વિષયો નીચે મુજબ હતા.
(૧) આઝાદ ભારતમાં મારી ફરજો.
(૨) ભારતની આઝાદીના વીરો.

સ્પર્ધા સમયની કેટલીક તસવીરો.




thanks and share.....