Showing posts with label 2024 01 20 વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ ૨૦૨૩-૨૪. Show all posts
Showing posts with label 2024 01 20 વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ ૨૦૨૩-૨૪. Show all posts

2024 01 20 વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ ૨૦૨૩-૨૪

સુદ દશમ, પોષ, વિ.સં. ૨૦૮૦, શનિવાર

Date : 20 01 2024

 

        આજ રોજ શાળામાં  વાર્ષિક ઈનામ વિતરણ સમારોહ ૨૦૨૩-૨૪ નું આયોજન શાળાના રમણીય અને લીલાછમ પટાંગણમાં કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત આખું વર્ષ દરમ્યાન શૈક્ષણિક તથા અન્ય ઈતર પ્રવૃતિઓમાં ઉત્કૃષ્ટ દેખાવ માટે વિદ્યાર્થીઓને ઈનામો એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી શ્રી રોહિતભાઈ નાયક એ તથા શાળાના આચાર્યશ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરાએ વિદ્યાર્થીઓને પ્રેરક વાતો કરી હતી. 

         આ પ્રસંગે શાળાના અચાર્યશ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા , આમંત્રિત મહેમાનો-ટ્રસ્ટીશ્રીઓ શ્રી રોહિતભાઈ નાયક, શ્રી હરેશભાઈ વશી  તથા સમગ્ર શાળા પરિવારે ઈનામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. 

એક નજર.. ક્રમાનુસાર તસવીરો પર ....









































































































































































Thanks...  Share....