Showing posts with label 2019 04 18 મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત રેલી. Show all posts
Showing posts with label 2019 04 18 મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત રેલી. Show all posts

2019 04 18 મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત રેલી

Date:18 04 2019
Day :Thursday
આજ રોજ શાળામાં મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું., જે અંતર્ગત શાળાના વિદ્યાર્થીમિત્રો તથા સર્વ શિક્ષકમિત્રો એ મતદાન અંગે સમાજમાં જગૃતિ લાવવા માટે મતદાન અંગેના સુવિચારો સાથેના બેનરો સાથે નવસારી શહેરના રાજમાર્ગો પર રેલી સ્વરૂપમાં ફરી જાહેર જનતાને મતદાન કરવા અંગેના ફાયદાઓ વર્ણવ્યા હતા , તથા મતદાર જાગૃતિ અભિયાન વિશે જાણકારી આપી હતી.
જેની એક ઝલક....













learn.........