Showing posts with label 2022 08 03 e-FIR --નવસારી જિલ્લા પોલીસ દ્વારા જન જાગૃતિ. Show all posts
Showing posts with label 2022 08 03 e-FIR --નવસારી જિલ્લા પોલીસ દ્વારા જન જાગૃતિ. Show all posts

2022 08 03 e-FIR --નવસારી જિલ્લા પોલીસ દ્વારા જન જાગૃતિ

સુદ છઠ, અષાઢ, વિ.સં.૨૦૭૮, બુધવાર

Date: 03 08 2022


આજ રોજ શાળામાં નવસારી જિલ્લા પોલીસ દ્વારા એક જન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય થી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં નવસારી જિલ્લાના D.S.P. શ્રી એસ.કે. રાય અને વિજલપોર પોલીસ મથકના P.I. શ્રી કે. બી. દેસાઈ એ વિદ્યાર્થીઓને વાહન ચોરી તથા મોબાઈલ ચોરી ના કિસ્સામાં e-FIR કેવી રીતે કરવું તેની  તબક્કાવાર માહિતી આપી હતી. સમજૂતી માટે જરૂરી રસપ્રદ વિડીયો કાર્યક્રમમાં દર્શાવવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં શાળાના આચાર્યશ્રી ડૉ. પ્રિતેશભાઈ ગજેરા એ પણ વિદ્યાર્થીઓને આ બાબતમાં માહિતી આપી હતી. કર્યક્રમના અંતે શાળાના સુપરવાઈઝર શ્રી રતિલાલ પટેલ એ નવસારી જિલ્લા પોલીસ નો તથા કાર્યક્રમને સફળ બનાવનાર સૌનો આભાર માન્યો હતો.

કાર્યક્રમની કેટલીક તસવીરો...  


































thanks...