Showing posts with label 2020 02 28 National Science Day. Show all posts
Showing posts with label 2020 02 28 National Science Day. Show all posts

2020 02 28 National Science Day


સુદ પાંચમ /ફાગણ /૨૦૭૬ /શુક્રવાર
Date:28 02 2020
          આજના દિવસે (૨૮ ફેબ્રુઆરી ૧૯૨૮)  જ આપણા દેશના મહાન વૈજ્ઞાનિક સી.વી. રામન એ ‘Raman Effect' ની શોધ કરી હતી, જેના માટે એમને નોબલ પ્રાઈઝ પણ આપવામાં આવ્યું હતું.  જેના સમ્માન માં આપણા દેશમાં આજનો દિવસ “National Science Day” તરીકે ઉજવવામાં આવે છે.
            આપણી શાળામાં પણ આજના દિવસે માધ્ય. વિભાગ ના વિદ્યાર્થીઓ દ્વારા વિજ્ઞાન પ્રદર્શન નું આયોજન કરવામાં  આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી ડૉ. પ્રિતેશકુમાર  ડી. ગજેરા તથા સમગ્ર શાળા પરિવારે ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક શિક્ષકમિત્રોને શુભેચ્છાઓ પાઠવી હતી.

કેટલીક તસવીરો....

























આભાર...