Showing posts with label 2019 01 17 ભાવ વધારો તથા ગ્રાહક સુરક્ષા. Show all posts
Showing posts with label 2019 01 17 ભાવ વધારો તથા ગ્રાહક સુરક્ષા. Show all posts

2019 01 17 ભાવ વધારો તથા ગ્રાહક સુરક્ષા

Date:17 01 2019
Day :Thursday

આજ રોજ શાળાના પટાંગણમાં એક ખાસ પ્રવચન નું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 
“ ભાવ વધારો તથા ગ્રાહક સુરક્ષા” 
વિષય પર ફૂડ & ડ્રગ વિભાગના શ્રી એસ. એન. ગઢવી સાહેબે શાળાના ધોરણ-૧૦ ના વિદ્યાર્થીઓને ખુબજ મહત્વની બાબતો સમજાવી હતી. અંતમાં શાળાના શિક્ષક શ્રી ભરતભાઈ એમ. પટેલે સૌનો આભાર માન્યો હતો..
કેટલીક તસવીરો... 






learn.........