Showing posts with label 2023 11 06 ચિત્ર સ્પર્ધા. Show all posts
Showing posts with label 2023 11 06 ચિત્ર સ્પર્ધા. Show all posts

2023 11 06 ચિત્ર સ્પર્ધા

વદ નોમ, આસો, વિ.સં ૨૦૭૯, સોમવાર

Date: 06 11 2023

 


આજ રોજ શાળામાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઈ વિવિધ વિષયો પર પોતાની મુકત કલ્પના અનુસાર સુંદર ચિત્રો બનાવ્યા હતા.

આ સ્પર્ધાના આયોજન માટે શાળાના આચાર્ય શ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા એ તથા સમગ્ર શાળા પરિવારે ભાગ લેનાર વિદ્યાર્થીઓ અને માર્ગદર્શક કલાશિક્ષક શ્રી નરેશભાઈ પટેલ તથા એમના સહાયક મિત્રોને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી.


પ્રથમ ક્રમના વિજેતાઓ

૧. દત્તા પોતમ તનુશ્રી [9*G ]



૨. ચૌધરી સૃષ્ટિ વિજય [9*C ]



૩. પાટીલ પ્રણાલી એસ. [9*C ]



 

દ્વિતીય ક્રમના વિજેતાઓ

૧. રાજગોર નેહા હિરાલાલ [9*C ]



૨. ભાલીયા દિક્ષીતા પી. [9*A ]



૩. કુશવાહા ખુશી રમેશભાઈ [9*A ]



 

તૃતીય ક્રમના વિજેતાઓ

૧. કુંભાર વિશાલ જયંતીલાલ [9*F ]



૨. ચૌધરી અંજલિ મહાદેવભાઈ [9*C ]



૩. પારેખ ખુશી ચેતન [9*D ]

 


ચતુર્થ ક્રમના વિજેતાઓ

૧. વાલા ખુશી જી. [9*G ]



૨. પટેલ ઋષી કિશોરભાઈ [9*A ]



૩. બેહરે પાયલ જીતેન્દ્ર [9*B ]



 

પોતાની કલ્પનાને કાગળ પર ઉતારી રહેલ બાળકો.....











THANKS....