Showing posts with label 2023 06 30 શુભેચ્છા સમારંભ (વિદાય સમારંભ) - શ્રી પિંકલભાઈ પટેલ. Show all posts
Showing posts with label 2023 06 30 શુભેચ્છા સમારંભ (વિદાય સમારંભ) - શ્રી પિંકલભાઈ પટેલ. Show all posts

2023 06 30 શુભેચ્છા સમારંભ (વિદાય સમારંભ) - શ્રી પિંકલભાઈ પટેલ

સુદ બારસ, અષાઢ, વિ.સં. ૨૦૭૯, શુક્રવાર

Date:30 06 2023

            શાળાના માધ્યમિક વિભાગના કૉમ્પ્યુટર વિભાગ ના શિક્ષક શ્રી પિંકલભાઈ પટેલ ની નિરાલી હોસ્પિટલ, નવસારી ખાતે નિમણૂંક થતા તેઓશ્રી ને શુભેચ્છા પાઠવવા માટે આજ રોજ શાળામાં  શુભેચ્છા સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં  સમગ્ર શાળા પરિવાર તરફ્થી શાળાના આચાર્યશ્રી ડૉ. પ્રિતેશભાઈ ડી. ગજેરા  તથા શિક્ષકમિત્રોએ તેમને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી હતી. 

કેટલીક તસવીરો.....








Thanks...