Showing posts with label 2019 06 21 વિશ્વ યોગ દિવસ. Show all posts
Showing posts with label 2019 06 21 વિશ્વ યોગ દિવસ. Show all posts

2019 06 21 વિશ્વ યોગ દિવસ

Date:21 06 2019
Day :Friday

આજ રોજ વિશ્વ યોગ દિવસ ની ઉજવણી  નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વરા શ્રી રામજી મંદિર, નવસારી ખાતે કરવામાં આવી હતી, જેમાં ખુબજ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ , શિક્ષકમિત્રો, વાલી મિત્રો તથા આમંત્રિત મહેમાનોએ હાજર રહી યોગાસનો કર્યા હતા.
            આ પ્રસંગે શાળાના  આચાર્યશ્રી ડૉ. પ્રિતેશભાઈ ગજેરા  એ તથા શાળા પરિવારે  સૌને શુભેચ્છાઓ પાઠવી હતી.

જેની એક ઝલક...