Showing posts with label 2022 10 19 શ્રી અરવિંદભાઈ જે. પ્રજાપતિ તથા શ્રી નીલાબેન એ. પ્રજાપતિ નું સ્વાગત. Show all posts
Showing posts with label 2022 10 19 શ્રી અરવિંદભાઈ જે. પ્રજાપતિ તથા શ્રી નીલાબેન એ. પ્રજાપતિ નું સ્વાગત. Show all posts

2022 10 19 શ્રી અરવિંદભાઈ જે. પ્રજાપતિ તથા શ્રી નીલાબેન એ. પ્રજાપતિ નું સ્વાગત

વદ નોમ, આસો, વિ.સં. ૨૦૭૮, બુધવાર

Date:19 10 2022

             આજ રોજ શાળામાં એક સ્વાગત કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના સુપરવાઈઝર શ્રી  રતિલાલ પટેલ એ શાળામાં નવી નિમણૂંક પામનાર રસાયણવિજ્ઞાન વિષયના  શિક્ષક  શ્રી અરવિંદભાઈ જે. પ્રજાપતિ નું તથા શાળાના શિક્ષિકા  શ્રી  પ્રિતીદેવી શર્મા એ શાળામાં નવી નિમણૂંક પામનાર જીવવિજ્ઞાન વિષયના  શિક્ષિકા શ્રી નીલાબેન એ. પ્રજાપતિ નું પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું.

        પ્રસંગમાં શાળાના આચાર્ય શ્રી ડૉ. પ્રિતેશભાઈ ડી. ગજેરા એ સમગ્ર શાળા પરિવાર વતી તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

કેટલીક તસવીરો.....


thanks...