Showing posts with label 2019 12 19 શાળામાં પ.પૂ. રશ્મિરત્ન સૂર્રીશ્વરજી (જૈન મુનિ) નું વ્યાખ્યાન. Show all posts
Showing posts with label 2019 12 19 શાળામાં પ.પૂ. રશ્મિરત્ન સૂર્રીશ્વરજી (જૈન મુનિ) નું વ્યાખ્યાન. Show all posts

2019 12 19 શાળામાં પ.પૂ. રશ્મિરત્ન સૂર્રીશ્વરજી (જૈન મુનિ) નું વ્યાખ્યાન


વદ આઠમ /માગસર /૨૦૭૬ /ગુરુવાર
Date: 19 12 2019

     આજ રોજ આપણી શાળામાં પ.પૂ. રશ્મિરત્ન સૂરીશ્વરજી (જૈન મુનિ) નું વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તેઓએ આપણી શાળાના વિદ્યાર્થીઓને ગાંધીજીના  આદર્શો ‘સત્ય’, ‘અહિંસા’ વિશે  તથા ‘જીવ બચાવો (પક્ષીઓ)’ , ‘વ્યસનમુક્તિ’ વગેરે  વિષયો પર વિદ્યાર્થીઓને ખુબજ સરસ  માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું.

આ સમયની કેટલીક તસવીરો......




આભાર.....