Showing posts with label 2019 11 26 બંધારણ દિન ની ઉજવણી. Show all posts
Showing posts with label 2019 11 26 બંધારણ દિન ની ઉજવણી. Show all posts

2019 11 26 બંધારણ દિન ની ઉજવણી

Date:26 11 2019
Day :Tuesday

આજ રોજ શાળામાં "બંધારણ દિન" ની ઉજવણીના ભાગ રૂપે એક સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત શાળાન વિદ્યાર્થીઓને શાળાના શિક્ષકો શ્રી ભરતભાઈ તથા શ્રી સુમિત્રાબેન એ વિદ્યાર્થીઓને વિષયને અનુરૂપ માહિતી પૂરી પાડી હતી.

આ સમયની કેટલીક તસવીરો....






thanks...