Showing posts with label 2024 01 26 ૭૫- મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી. Show all posts
Showing posts with label 2024 01 26 ૭૫- મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી. Show all posts

2024 01 26 ૭૫- મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી

 વદ એકમ / પોષ / વિ.સં. ૨૦૮૦ / શુક્રવાર

Date : 26 01 2024

તા. 26/01/2024   શુક્રવાર ના રોજ શાળામાં 

૭૫-મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી આમંત્રિત મહેમાન આપણી  શાળાના 

ટ્ર્સ્ટી શ્રી ભરતભાઈ દેસાઈ ની ઉપસ્થિતિમાં ખુબજ ઉત્સાહભેર કરવામાં આવી હતી.  

પ્રસંગમાં શાળાના માધ્ય. વિભાગના શિક્ષિકા   

શ્રી સુમિત્રાબેન પટેલ   ના  શુભ હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતુ, 

આ પ્રસંગે   શ્રી સુમિત્રાબેન પટેલ ,  

શાળાના પ્રાથમિક વિભાગના  આચાર્યા શ્રી ફાલ્ગુનીબેન દેસાઈ  એ  

અને માધ્ય. તથા ઉચ્ચ. માધ્યમિક વિભાગના આચાર્ય શ્રી ડૉ. પ્રિતેશભાઈ ડી. ગજેરા  એ

પ્રસંગને અનુરૂપ વક્તવ્ય રજૂ કરી શિક્ષકમિત્રો તથા આમંત્રિત મહેમાનો  નો ઉત્સાહ વધાર્યો હતો, 

ક્રમાનુસાર કેટલીક તસવીરો...














































thanks...