Showing posts with label 2018 08 11 “ વક્તૃત્વ સ્પર્ધા તથા નિબંધ સ્પર્ધા” -કારકિર્દી આયોજન સપ્તાહ. Show all posts
Showing posts with label 2018 08 11 “ વક્તૃત્વ સ્પર્ધા તથા નિબંધ સ્પર્ધા” -કારકિર્દી આયોજન સપ્તાહ. Show all posts

2018 08 11 “ વક્તૃત્વ સ્પર્ધા તથા નિબંધ સ્પર્ધા” -કારકિર્દી આયોજન સપ્તાહ

Date:11 08 2018
Day :Saturday

આજ રોજ શાળામાં કારકિર્દી આયોજન સપ્તાહના ભાગ રૂપે શાળા માં (૧) મારી કારકિર્દીના વિકલ્પો, (૨) કારકિર્દી અંગેની મારી અપેક્ષાઓ, (૩) વર્તમાન સમયમાં કારકિર્દીની તકો જેવા વિષય પર 
“ વક્તૃત્વ સ્પર્ધા તથા નિબંધ સ્પર્ધા” 
નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં  શાળાના વિદ્યાર્થીઓએ ખુબજ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

એક નજર તસવીરો પર..... 







PLEASE, click below for ....




thanks and do not forget to share from icon given below...