Showing posts with label 2020 02 22 આનંદ મેળો 2019-20. Show all posts
Showing posts with label 2020 02 22 આનંદ મેળો 2019-20. Show all posts

2020 02 22 આનંદ મેળો 2019-20


મહા વદ ચૌદસ  / ૨૦૭૬ / શનિવાર
Date:22 02 2020

તા. 22 02 2020 શનિવાર ના રોજ શાળાના ખુબજ મોટા અને રમણીય મેદાનમાં સરસ મઝાનો 
આનંદ મેળો
 યોજવામાં આવ્યો હતો. જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લઈ ખુબજ આનંદ માણ્યો હતો. 


પ્રસંગની કેટલીક તસવીરો.






આનંદમેળાનું ઉદ`ઘાટન કરી રહેલ શાળાના ટ્ર્સ્ટી શ્રી ડૉ.મધુરિકાબેન નાયક  











































આભાર  ....