Showing posts with label 2022 08 29 પ્રકૃતિ વંદના કાર્યક્રમ. Show all posts
Showing posts with label 2022 08 29 પ્રકૃતિ વંદના કાર્યક્રમ. Show all posts

2022 08 29 પ્રકૃતિ વંદના કાર્યક્રમ

સુદ બીજ, ભાદરવો, વિ.સં. ૨૦૭૮, સોમવાર
Date: 29 08 2022

        આજ રોજ શાળામાં નવસારી જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડૉ.રાજશ્રીબેન ટંડેલ ની ઉપસ્થિતિમાં  “હિન્દુ આધ્યાત્મિક અને સેવા સંસ્થાન” પ્રેરિત “સાંસ્કૃતિક અને નૈતિક પ્રશિક્ષણ પ્રકલ્પ” દ્વારા “પ્રકૃતિ વંદના” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓને પ્રકૃતિ વિશે ખુબજ રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતમાં આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતીમાં શાળાના પટાંગણમાં આવેલા વૃક્ષોની આરતી ઉતારી પૂજા કરવામાં આવી હતી.

 

ક્રમાનુસાર ... કાર્યક્રમની કેટલીક તસવીરો..... 











































આભાર ...