Showing posts with label 2019 08 29 રેડક્રોસ –નવસારી ની મુલાકાત. Show all posts
Showing posts with label 2019 08 29 રેડક્રોસ –નવસારી ની મુલાકાત. Show all posts

2019 08 29 રેડક્રોસ –નવસારી ની મુલાકાત

Date:29 08 2019
Day :Thursday

આજ રોજ શાળાના વિદ્યાર્થીઓ  માટે રેડક્રોસ –નવસારી  ની મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું  હતું. જે અંતર્ગત શાળાના ધોરણ ૧૧-૧૨  વિજ્ઞાનપ્રવાહ જિવવિજ્ઞાન વિષયના વિદ્યાર્થીઓ એ શાળાના શિક્ષિકા શ્રી પ્રિતીદેવી શર્મા અને રુકૈયાબેન સાથે રેડક્રોસ- નવસારી ની મુલાકાત લઈ અગત્યની માહિતી મેળવી હતી. 

આ સમયની કેટલીક તસવીરો..






















thanks and share...