Showing posts with label 2022 08 13 આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી. Show all posts
Showing posts with label 2022 08 13 આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી. Show all posts

2022 08 13 આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી

વદ બીજ, શ્રાવણ , વિ.સં. ૨૦૭૮, શનિવાર

Date : 13 08 2022

આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી શાળામાં આજ રોજ ખુબજ અનોખી રીતે કરવામાં આવી હતી. શાળાના પટાંગણમાં, અગાશીમાં એમ દરેક જગ્યાએ શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીતો ના સથવારે ત્રિરંગાઓ લહેરાવ્યા હતા. રાષ્ટ્રભાવનાથી પ્રેરાઈ વરસાદી માહોલ માં પણ શાળાના વિદ્યાર્થીઓ દેશભક્તિના સૂત્રોચારો સાથે શાળાના વાતાવરણને દેશભક્તિમય બનાવી દીધું હતું. સૌએ રોમાંચિત આનંદની લાગણી અનુભવી હતી. ઉજવણીના અંતે દરેક વિદ્યાર્થીને રાષ્ટ્રધ્વજ અર્પણ કરવામાં આવ્યા હતા.

    આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી ડૉ. પ્રિતેશભાઈ ગજેરા તથા સમગ્ર શાળા પરિવાર કાર્યક્રમની તૈયારી માટે શાળાના કલાશિક્ષક શ્રી નરેશભાઈ પટેલ, વ્યાયામ શિક્ષક શ્રી પિયુષભાઈ પટેલ તથા શ્રી નિલેશભાઈ ચૌધરી અને એમની ટીમને શુભેચ્છાઓ પાઠવે છે.

કેટલીક તસવીરો...  





























































 THANKS.