Showing posts with label 2024 10 23 વર્ગ સુશોભન સ્પર્ધા. Show all posts
Showing posts with label 2024 10 23 વર્ગ સુશોભન સ્પર્ધા. Show all posts

2024 10 23 વર્ગ સુશોભન સ્પર્ધા

વદ સાતમ, આસો, વિ.સં.૨૦૮૦, બુધવાર

Date : 2૩ 10 2024

આજ રોજ શાળામાં વર્ગ સુશોભન સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરેક વર્ગના વિદ્યાર્થીઓએ એમના વર્ગશિક્ષક શ્રી ઓના માર્ગદર્શન હેઠળ ખુબજ ઉત્સાહપૂર્વક વર્ગની સફાઈ કર્યા બાદ સુંદર રીતે વર્ગોને શણગાર્યા હતા.

       આ પ્રસંગે શાળાના આચાર્યશ્રી ડૉ. પ્રિતેશકુમાર ડી. ગજેરા એ તથા સમગ્ર શાળા પરિવારે સૌને શુભેચ્છાઓ સહ અભિનંદન પાઠવ્યા હતા અને નિર્ણાયક શ્રીઓ શ્રી જયશ્રીબેન પટેલ, શ્રી જાગૃતિબેન સુખડિયા, શ્રી જયનાબેન ઈંટવાલા, શ્રી ચેતનાબેન ટંડેલ તથા સૌ આયોજક મિત્રોનો આભાર માન્યો હતો.

માધ્યમિક વિભાગ :
પ્રથમ ક્રમ
10 E   વર્ગશિક્ષિકા શ્રી મોનાબેન દેસાઈ
અને
09 A   વર્ગશિક્ષિકા શ્રી અમિતાબેન ગામિત
 
દ્વિતીય ક્રમ
10 A   વર્ગશિક્ષિકા શ્રી મીકીબેન ગાંધી
અને
09 G   વર્ગશિક્ષિકા શ્રી કંચનબેન પાલ

 
ઉચ્ચતર માધ્યમિક વિભાગ :
પ્રથમ ક્રમ
11 C વર્ગશિક્ષિક શ્રી અંકિતકુમાર પટેલ
દ્વિતીય ક્રમ
12 A   વર્ગશિક્ષિક શ્રી ભાવેશભાઈ પટેલ

સુંદર તસવીરો....ક્રમાનુસાર ....

09 A






09 B





09 C






09 D






09 E








09 F







09 G







10 A











10 B






10 C






10 D








10 E









10 F






10 G






11 A








11 B








11 C








11 D







12 A









12 B








12 C







12 D








thanks and share .. 

this post is brought to you by 

" PHV  MEDIA  DEPARTMENT "