Showing posts with label 2021 09 05 શિક્ષક દિનની ઉજવણી. Show all posts
Showing posts with label 2021 09 05 શિક્ષક દિનની ઉજવણી. Show all posts

2021 09 05 શિક્ષક દિનની ઉજવણી તા. ૦૮ ૦૯ ૨૧ બુધવાર

સુદ બીજ/ ભાદરવો/ બુધવાર / વિ.સં. ૨૦૭૭ 

Date:08 09 2019

આજ રોજ શાળામાં 

શિક્ષક દિન
ની ઉજવણી શાળા ના બાળકો દ્વારા ખુબજ ઉત્સાહભર્યા અને આનંદમય વાતાવરણમાં કરવામાં આવી હતી. જે અંતર્ગત આજરોજ વિદ્યાર્થીઓએ શિક્ષકો બનીને શાળાનું સંપૂર્ણ શિક્ષણકાર્ય કર્યુ હતું. દિવસના અંતે  આયોજીત એક કાર્યક્રમમાં તેમણે પોતાના અનુભવો વર્ણવી શાળાના શિક્ષકોને ગુલાબનું ફૂલ અર્પણ કરી તેમનું સન્માન/અભિવાદન કર્યું હતું , 
(અનિવાર્ય સંજોગોને કારણે આ વર્ષે શાળામાં શિક્ષકદિનની ઉજવણી તા.૦૮ ૦૯ ૨૦૨૧ બુધવાર ના દિવસે કરવામાં આવી હતી.)

એક નજર ... ક્રમાનુસાર  તસવીરો પર...








































આ કાર્યક્રમ પહેલા,  દિવસ દરમ્યાન શાળામાં આજના દિવસ માટે બનેલા શિક્ષક- વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલ શિક્ષણકાર્યની કેટલીક તસવીરો.... 








































all IMAGES above were captured by PINKAL PATEL

thanks..